ચોરોનો ખજાનો - 5

(16)
  • 4.6k
  • 1
  • 3.2k

જ્યારે કોઈ બહારથી દરવાજો ખટખટાવી રહ્યું હતું અને સિરતના પૂછવા છતાં કોઈ જવાબ ન મળ્યો એટલે તે જડપથી પોતાના બેડ પરથી ઊઠીને દરવાજા તરફ દોડી. એકદમ ગુસ્સામાં દરવાજો ખોલીને ચિલ્લાવા જ જતી હતી કે તેની નજર પોતાના ખાસ માણસ એવા દીવાન પર પડી. તરત જ સિરતનો ગુસ્સો એકદમ શાંત થઈ ગયો. હવે તેણે શાંતિ થી દીવાન જોડે વાત કરતા કહ્યું. " हा दीवानसाहब, बताइए, क्या बात है? कोई प्राब्लम है क्या? " दीवान: दरअसल मैं ये बताने आया था की हमारा जहाज इतने सालो के बाद भी चलने केलिए एकदम तैयार है और आप जब भी कहे हम निकल सकते