પ્રેમ ક્ષિતિજ - ભાગ -૫૯

(20)
  • 2.9k
  • 2
  • 1.3k

કોઆ બાજુ તો શ્યામા માયા પર બધું ઢોળીને જતી રહી, માયાને બહુ જ ટેન્શન થવા માંડ્યું, શું કરવું ને શું ન કરવું એ અવઢવમાં એને કશું જ ન સૂઝ્યું.આ વાત કહી શકે એને એવું બોલી જ ના લાગ્યું, એને અચાનક નયન યાદ આવ્યો, એણે સીધી નયનને ફોન જોડ્યો."હેલ્લો..""યાહ...માયા...તૈયાર થઈ ગયા બધા?અમે હવે નીકળીએ જ છીએ...!"- કહીને નયને એમનાં પ્લાન મુજબ વાત કરવાનું ચાલુ કરી દીધું, સામે શ્યામા અને શ્રેણિક બેઠાં હતાં, બધાએ ભેગા થઈને માયાની મજા લેવાનું ચાલુ કરી દીધું હોય એમ લાગ્યું."લિસન.....આજુબાજુ કોઈ છે?"- માયાએ કોઈ સંભાળે નહિ એમ એને પૂછ્યું."હા..બોલને...કોઈ જ નથી...આઇ લવ યુ કહેવું છે મને?"- નયને