પર્યાય

  • 3.5k
  • 2
  • 1.1k

પર્યાય                  પર્યાય અર્થાત વિકલ્પ ..આજે જીવન માં માણસો દરેક ચીજ નો વિકલ્પ શોધી લે છે . હા ...આ બધા નો પર્યાય છે હાલ નાં આધુનિક યુગ માં ..પણ માણસ પર્યાય ની શોધ માં ભટકતો રહે છે .અને મેળવી ને પણ તરસ્યો રહે છે .શા માટે...કારણ કે એને પર્યાય નો બીજો  છેડો જોયો કે અનુભવ્યો નથી.                     હકીકત માં પર્યાય નો કોઈ અંત નથી.આજે કંઇક હશે અને કાલ એ કંઇક બીજું હશે. આ નાશવંત જગત માં જોવા મળતા અને મનુષ્ય હરક્ષણે ઝંખે છે એ પર્યાય નો પુરક ક્યાં છે .. આ બાબતે ઘણી બધી ફિલસુફી હાલ ઉપલબ્ધ હશે. પણ અનુભવે