પ્રેમનો અહેસાસ - 1

  • 4.7k
  • 1
  • 3k

હસ્તાક્ષરી વિવાહ - 1 "વક્રતુંડ મહાકાય સુર્યકોટી સમપ્રભઃ નિર્વિઘ્નં કુરુમેદેવ સર્વ કાર્યષુ સર્વદા. " પ્રથમ ગણેશજીને યાદ કરી,મારાં કાનાને સાથ લઈ,શિવનાં આશીર્વાદ સાથે આજે હું મારી જિંદગીનો નવો અનુભવ કરવાં જઈ રહી છું. ખુશી પણ છે તો થોડી કશ્મકશ પણ છે.આશા છે કે મારાં આ નવીન પગલાંમાં તમારાં બધાંનો સાથ અને વિશ્વાસ પણ મને મળી રહેશે.... આજે માધવી ખુબ ખુશ હતી.જિંદગીમાં ઘણાં ઉતાર ચઢાવ એને જોયાં હતાં..હજી તો માધવી 24 વર્ષની હતી..ઘરમાં એ સૌથી મોટી હતી.એનાં પપ્પા રઘુવીરસિંહ એ જયારે 7વર્ષની હતી ત્યારે બિમારીથી મૃત્યુ પામ્યાં હતાં. એનાં મમ્મી શારદાબેન ખુબ પ્રેમાળ અને મહેનતું હતાં. પતિનાં મોત પછી કમર બાંધીને