ભાગી ને નવી શરૂવાત

  • 2.9k
  • 1
  • 1.1k

અમરેલી બસ સ્ટેશન માં રાત નો 1 વાગી ચૂક્યો હતો.રામ અને ડિમ્પલ બંને પોતાના ઘરે થી ભાગી ચૂક્યા હતા.રાત નો સમય હતો બંને ઘરે થી કીધા વગર ના નીકળી ગયા હતા ઘરે હજી સુધી કોઈ ને ખબર નોતી પડી કે બંને નીકળી શુક્યા છે. રામ અને ડિમ્પલે અમદાાદમાં જવાની તૈયારી કરી લીધી હતી ત્યાં ક્યાં જશે તે હજી નક્કી નોતું કરિયુ પણ અહીંયા થી બંને ભાગી ને અમદાવાદ જતા રેચે. રામ અને ડિમ્પલે બીક ના મારિયા મોઢે બાંધી રાખીયું હતું ડર આ સમાજ નો હતો જો કોઈ ભાળી જાશે તો શું કરીશું એવા વિચાર પણ બંને ને હલમચાવી દેતા હતા.