આડંબર

  • 2.5k
  • 1
  • 1.1k

મધુરિમાએ આંધ્રપ્રદેશના પાટનગર હૈદ્રાબાદ માં રહેતી શ્રીમંત પરિવારમાં જન્મેલ માતા-પિતાનું સંતાન હતી. આજે તેણી તેના રોજીંદા સમય મુજબ તેની જોબ પર જવા માટે લાલરંગના ખૂબસૂરત ડ્રેસ અને સાથે સાથે તેણીએ તેના હોઠો પર લાલ રંગની લિપસ્ટિક લગાવેલા હતી. તૈયાર થઇને જ્યારે તેણે અરીસામાં જોયું તો તેને પોતાની જાત સાથે પ્રેમ થઈ ગયો.તે મનમાં વિચારતી હતી કે આજે ડીલ ફાઈનલ થઈ જશે. જ્યારે એક મહીલા તરીકે, તે પોતાની જાતને જોઈને પોતાના મનને નિયંત્રિત કરી શકતી નથી, તો પછી પુરુષોનો શું વાંક ?ઓફિસ આવી. ઓફીસમાં દીનકર પણ તેની ખૂબજ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તેને જોઈને તેણે તોફાની રીતે સીટી વગાડી. આ