શિક્ષણ અને જીવનઘડતર

  • 4.3k
  • 1
  • 1.5k

શિક્ષણ અને જીવનઘડતરમનુષ્ય જીવનને સર્વાંશે ‘સત્યમ, શિવમ્ સુંદરમ’ બનાવવાનો પાયો કેળવણી હોવાનો તેમનો મત હતો. એને અનુલક્ષીને જ તેમણે આટલી કેળવણીની સંસ્થાઓ અને ભવનો રચ્યા હતા.શિક્ષણ અને ઘડતર આ બે શબ્દો જન્મ લેતાં દરેકે દરેક બાળક માટે અગત્યના છે. આ બે શબ્દોનું મુખ્ય સર્જન સ્થાન છો ગણવામાં આવે તો બાળકને જન્મ આપનાર માતા-પિતા તેમજ બાળકના બાળપણ એટલે કે પાંચ વર્ષ સુધીનો સમય. આ સમય પુરો થયાને અંતે ઘડતર અને શિક્ષણની જવાબદારીમાં માતા-પિતાની સાથોસાથ બાળકના તેના પ્રાયમરી શિક્ષણનો પ્રવેશ એટલે બાળકની ઘડતર-શિક્ષણની જવાબદારી નો ભાર પ્રાથમિક શિક્ષણ આપતાં શિક્ષક માસ્તર (જેને મા-સ્તર) ગણવામાં આવે છે તેમની જવાબદારી પણ અનેક ઘણી હોય