શિક્ષણ અને વિદ્યાર્થીનું પ્રેમ

  • 7.5k
  • 1
  • 2.9k

આ વાર્તા એક શિક્ષક અને વિદ્યાર્થીન પ્રમ ઉપરથી લખવામાં આવી છે. એક નાનકડુ ગામ હતુ. તેની અંદર એક પ્રાથમિક શાળા હતી.તેની અંદર ૨૦૦જેટલા વિદ્યાર્થીઓ અને ૬ શિક્ષકો હતા. પણ તેમાંથી એક શિક્ષક તો ખુબજ સારા હતા. તે બધાને હસતા હસતા ભણાવતા અંને માડતા. અમે તે શિક્ષક ને શંભુસાહેબ કહેતા.તેમનુ જન્મ  18/8/1990ના દરરોજ થયો હતો.તે અંજાર કચ્છ ના હતા. તે બધાજ વિદ્યાર્થીઓને કહેતા કે" એવું કરવું કે આપણને પણ કામ આવે અને આપણા વંશજોને પણ કામ આવે. તો અમે કહેતા કે " અમે જે રૂપિયા કમાવશુ તે અમને પણ કામ આવશે અને અમારા વંશજોને પણ કામ આવશે. તો સાહેબ કહેતા કે" વાત સાચી પણ, આપણે જયારે મુર્તયુ પામશુ