બધા લઇ ગયા હું રહી ગયો

  • 4k
  • 2
  • 1.5k

ફોમો’ (ફીઅર ઑફ મિસિંગ આઉટ). ‘બધા લઈ ગયા ને હું રહી ગયો’ જેવી આ મનઃસ્થિતિ નવી નથી, પણ સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ કે ઍપ્સે એને વેગ આપ્યો છે. જેમ કે, ફેસબુક, ઇન્સ્ટ્રાગામ, ટ્વીટર,ટેલિગ્રામ, જેવી અનેક એપ્લીકેશનનો ઉપયોગ યુવાનથી માંડીને સીનીયર સીટીઝન સુધીની મોટાભાગની વ્યક્તિઓ ઉપયોગ કરતી થઇ ગયેલ છે. એમ કહીએ તો પણ ચાલી શકે કે આ શોખની લત એવી લાગી છે કે પથારીમાંથી ઊઠતાં પહેલાં અને સુતા પહેલાં તમામ એપની અપડેટ જોવાનું ભૂલતો નથી. સવારે તો પથારીમાંથી આંખ ઉઘાડતાં જોઇ લે છે અને તેના મિત્રોએ કાલે રાતે આઈસક્રીમ ખાવા ગયા હતા એના ફોટા મૂક્યા છે. જુએ ત્યાં તો મિત્રો મને