વિશ્વ હાથી દિવસ

  • 5.5k
  • 1
  • 1.6k

World Elephant Day 2022 : જાણો, હાથી સાથે જોડાયેલા રોચક તથ્યો. આપણા દેશની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ભારતમાં હાથીની પ્રજાતિઓની સંખ્યા અનેક ઘણી છે. દક્ષિણમાં વિશ્વભરમાંથી પ્રવાસીઓ આ પ્રકૃતિમય દ્રશ્યોને પ્રત્યક્ષ સ્વરૂપે નિહારવા માટે મોટા પ્રમાણમાં આવતા હોય છે. માનવામાં આવે છે કે દુનિયામાં હાથીઓની બે પ્રજાતિઓ છે. જોકે વૈજ્ઞાનિક રિપોર્ટમાં આમની ત્રીજી પ્રજાતિની પણ જાણ થઈ છે. ત્રણેય પ્રજાતિના હાથી દેખાવમાં એક સમાન હોય છે પરંતુ તેમનામાં ઘણી બધી ભિન્નતાઓ છે. હાથી દુનિયાનો સૌથી વિશાળ પરંતુ સમજદાર અને સામાજિક જીવ છે. દુનિયામાં હાથીઓની સ્થિતિ કંઇક આ મુજબ છે. 1. દુનિયામાં મુખ્યરીતે હાથીઓની બે પ્રજાતિ જોવા મળે છે,