પ્રેત સાથે પ્રિત- એક રોમેન્ટિક ગેમ - 2

  • 4.6k
  • 1
  • 2.5k

જય અને વિરાટ બંને ખૂબ પાક્કા મિત્રો છે. વિરાટ 23 વર્ષનો, પાતળું પણ મજબૂત શરીર, ચહેરા ઉપર ક્યાંક ક્યાંક દાઢીના વાળ ઉગ્યા છે. તે ભણવામાં ખૂબ જ હોશિયાર છે અને આખા ગ્રુપમાં સૌથી વધારે સમજદાર છે. એટલા માટે જ કદાચ શીતલ તેને ખૂબ જ પ્રેમ કરે છે. શીતલ એ વિરાટની ગર્લફ્રેન્ડ છે. જ્યારે જય ભણવામાં તો ઠીક ઠીક છે, પણ દેખાવે ખૂબ જ હેન્ડસમ લાગતો યુવાન છે. તેને અત્યાર સુધી પોતાના લાયક કોઈ એવી વ્યક્તિ મળે જ નથી જેને તે પ્રેમથી આઇ લવ યુ કહી શકે. જય તેના ક્લાસના બીજા કપલ્સને જોઈને ઘણીવાર ભગવાનને પ્રાર્થના કરતો હોય છે કે તેણે