કળિયુગના યોદ્ધા - 4

  • 2.9k
  • 1.4k

ફ્લેશબેક :- આગળના પ્રકરણમાં આપડે જોયુ કે કુમાર પાટીલ સાથે ક્રાઇમ સાઈટ નિરીક્ષણ માટે જાય છે . જ્યારે તેઓ સીડી ચડીને ઉપર હર્ષદ મહેતાના કમરામાં જવા જાય છે એજ સમયે મયુર મહેતા કોઈ સાથે ફોનમાં ધીમેધીમે વાત કરતો હોય છે અને અચાનક ચક્કર આવી જતા નીચે પડી જાય છે , કુમાર દોડીને એને પકડી લે છે હવે આગળ ... ભાગ ૪ શરૂ..... કુમારને મયુરની આ હરકત આંખમાં ચુભવા લાગી કારણે કે ઘણાખરા કિસ્સાઓમાં પૈસાદાર પરિવારમાં માત્ર પૈસા માટે પોતાના જ પરિવારના સદસ્યોના ઓનર કિલિંગના હજારો દાખલા કુમારે જોયા હતા . તેથી આ પણ કદાચ આવો જ કોઈ કેસ હોઈ શકે