કળિયુગના યોદ્ધા - 3

  • 2.8k
  • 1
  • 1.4k

પ્રકરણ ૩ ઇન્સ્પેક્ટર કુમાર પોતાના ખાસ સાથી ઇન્સ્પેક્ટર પાટીલ સાથે જીપમાં બેસી હર્ષદ મહેતાના ઘરે જવા નીકળ્યા ત્યાં ડઝનેક મીડિયા રેપોર્ટરો એમને ઘેરી વળ્યાં . અને એક પછી એક પ્રશ્નોનો મારો ચલાવવા લાગ્યા . "મુંબઇ પોલીસ શુ કામ કરી રહી છે ...? " " હત્યાના આટલા સમય પછી પણ હત્યારા વિશે કોઈ માહિતી કેમ નથી ...!? " બીજાએ પૂછ્યુ " કે પછી દર વખતની જેમ મીઠાઈ( લાંચ ) ઘરે પહોંચી ગઈ છે ..? ' કોઈ ત્રીજા એ પૂછ્યું આ ત્રીજું વાક્ય સાંભળતા જ કુમારનો મગજ છટક્યો કુમાર કાંઈ બોલે એ પહેલા જ પાટીલે મીડિયાને જવાબ આપી દીધો " તપાસ ચાલુ