કળિયુગના યોદ્ધા - 1

  • 4.3k
  • 2.1k

જય શ્રી સ્વામિનારાયણ નવી વાર્તાની પ્રસ્થાવના પહેલા હું મારા એ સર્વે વાંચક મિત્રોનો આભાર વ્યક્ત કરવા માગું છુ કે જેમને લેખનની દુનિયામાં આગળ વધી રહેલા મારા જેવા લેખકને આવકાર્યો અને સતત પ્રોત્સાહન પુરુ પાડ્યુ . તમારા સૌના પ્રોત્સાહન , સૂચનો અને અભિપ્રાયના પરિણામે મને આગળ વધવાની અને સતત લખતા રહેવાની પ્રેરણા મળી અને હું તમારી સામે મારી દ્વિતીય નવલકથા " કળિયુગના યોદ્ધા " પ્રસ્તુત કરવા જઈ રહ્યો છુ એનો મને આનંદ છે . આ નવલકથા લખવા માટે મને ઘણીબધી જગ્યાએથી પ્રેરણા મળી છે . હાલ તો એમાંથી કોઈ મારી આ વાર્તા વાંચી રહ્યા નથી છતા હું એમનો આભાર માનું છુ