પ્રેમ ક્ષિતિજ - ભાગ -૫૬

(28)
  • 4k
  • 2
  • 1.5k

માયા બધાથી નજર છુપાવીને અગાસી પર આવી ગઈ, સુકાતા કપડાંની ઓથે છુપાઈને ડુસકા લેવા માંડી, શ્યામા એની વહારે આવી અને એને એની પાછળથી ખભે હાથ મૂકીને એને પોતાની દિલની વાત કહેવા કહ્યું, માયાએ વાતને ટાળી દીધી અને કહેવા માંડી કે એ લગ્ન કરીને પાછી જતી રહેશે એ વાતનું એને બહુ દુઃખ થાય છે, શ્યામા હસી પડી અને એને સાંત્વના આપી, પરંતુ એ ખૂબ સારી રીતે જાણતી હતી કે એના આંસુ નયનની વાતને લઈને જ છલકાયા હતા! શ્યામા એની વાતને માની ગઈ, પરંતુ આ વાતને ધ્યાનમાં રાખીને એને શ્રેણિક સાથે વાત કરી, બન્નેએ માયા અને નયનને સરખે પાટે લઈ આવવા માટે