ચોરોનો ખજાનો - 1

(16)
  • 11.2k
  • 2
  • 7.9k

ઈ.સ. 1946. જ્યારે આપણો દેશ આઝાદ થવાની કગાર પર હતો. ચારેય દિશાઓમાં સ્વાતંત્ર્ય સેનાની ઓના ગુણગાન ગવાતાં હતા. અંગ્રેજોને દેશમાંથી હાંકી કાઢવાની મુહિમ ઉપડી હતી ત્યારે... અંગ્રેજોને લાગ્યું કે હવે તેમના હાથમાંથી આ દેશ જઈ રહ્યો છે એટલે એમણે બને એટલું ધન એકઠું કરવાનો વિચાર કર્યો. રાજસ્થાનના બધા રાજાઓને આઝાદીના બદલામાં સોના ચાંદી અને હીરા માણેક જેવી અમૂલ્ય ભેટ સોગાત આપવા માટે મજબૂર કર્યા. રાજાઓને લાગ્યું કે જો આ લોકો અહી થી જતા હોય તો તેમને એવું બધું આપવામાં કઈ વાંધો નથી. ત્યારે રાજસ્થાનના રણની આજુબાજુના અમુક બહારવટિયાઓ માથું ઉચકવા લાગ્યા. તેઓ ઇચ્છતા હતા કે આ ખજાનો અમારા દેશની અમાનત