ટાવર નમ્બર- ૪ - 2

(11)
  • 3.4k
  • 1
  • 1.8k

ભાગ-૨ રાઉન્ડરે થાપાને કહ્યું તે મુજબ સાચેજ ટાવર પર કોઈ હિલચાલ જણાય નહોતી રહી. થાપાએ રાઉન્ડરને પૂછ્યું, "તે ઉપર જઈને તાપસ કરી જોઈ કે ગાર્ડને શું થયું છે?" રાઉન્ડરે નીચી મુન્ડી કરી દીધી, થાપાએ જરા કડકાઈથી પૂછ્યું, "તને પૂછું છું, જવાબ કેમ નથી આપતો?" રાઉન્ડર સાવ મરિયલ સ્વરમાં બોલ્યો, "સાહેબ, ગાર્ડ જોર જોરથી, ચુડેલ, ચુડેલ, મને બચાવી લ્યો, મને બચાવી લ્યોની બૂમો પડતો હતો અને થોડી ક્ષણો પછી એકદમ શાંત થઇ ગયો એટલે  મને બીક લાગી ગઈ કે, નક્કી ચુડેલે ત્યાં ટાવર પર આવી ગઈ હોવી જોઈએ, એટલે હું ઉપર નથી ગયો." થાપાને કઈંક અઘટિત બન્યું હોવાની આશઁકા ગઈ. તેણે