જીવની અહંતા - 2

  • 2.6k
  • 2
  • 1.2k

// જીવની અહંતા - ૨ // // સંસાર સ્વરૂપી વૃક્ષ ઉપર અમૃત સમાન બે ફળ મળે છે. એક મીઠી વાણી અને બીજું સારા લોકોની સંગત //   સપનાના લગ્ન લેવાઈ ગયા. નવા ઘરમાં આમતો એને બધી વાતે શાંતિ હતી પણ એના સસરા નું વર્તન તેને ઘણી વખત મનથી અકળાવી મૂકતું હતું. સવાર સવારમાં જો સપનાને ઉઠવામાં જો થોડુક પણ મોડું થઈ જાય તો એમનો રસોડામાં પ્રવેશ નકકી અને ત્યારે એના સસરાએ ચા મૂકી દીધી હોય.“ આજે પણ એમજ થોડું તેમજ બન્યુંઇ મોડું થઈ ગયું દીકરા ? કંઈ વાંધો નહિ મે ચા બનાવી લીધી છે. તેના સરસાએ કહ્યું. કેયુરને મોડું ના