ગરીબી

(11)
  • 5.7k
  • 1
  • 1.7k

રામાને અને તેની બઈરી મંજુને તેના ઘરે એક દિવસ પણ રોકાવું મંજૂર ન હતું કારણ કે એક દિવસ જો તે રોકાય તો સાંજે પેટનો ખાડો પુરવા શું બનાવવું એ એક મોટી સમસ્યા સામે આવીને ઉભી જાય તેમ હતી . તેના ત્રણ બાળકો માંથી એક બાળક કે તે હજી બોલતા શીખ્યું ન હતું તેને કાલ રાત થી તાવ આવતો હતો અને તેની પણ દવા દારૂ કરવી અઘરી બની ગઈ હતી એટલા માટે રામાને અને તેની પત્ની મંજૂને તે બંને ને મજૂરીએ જવું ફરજિયાત હતું તે બંને માંથી જો એક પણ ઘરે રોકાઈ તો દવા ના પૈસા કરવા મુશ્કેલ બની જાય માટે