રાતરાણીનો ઉકાળો

  • 4.6k
  • 1.6k

આ વાર્તા લાલી અને તેના પતિ લુફટીની કથા છે લાલી રસોયણ હોય છે અને લૂંફટી વોચમેન હોય છે લુફટી પાસે એક સ્કૂટર હોય છે તે તેની ઉપર લઇ તેની વાઈફ ને રોજ શેર કરવા લઈ જાય છે તેઓ આઈસ્ક્રીમ ખાય છે એકવાર તેઓ આઇસક્રીમ ખાઇને ઘરે પાછા ફરે છે ત્યારે ઘરના આંગણે લાલી ડાન્સ કરીને બતાવે છે તે લૂંફટી ને કહે છે તું પણ લૂંફટી પહેલા તો ના પાડી દે છે પછી સ્કૂટર પર ડાન્સ કરવા જતાં સ્કૂટર નું બેલેન્સ થયેલ છૂટી જાય છે પરંતુ તેને બચાવી લે છેપછી વાર્તા ની સ્ટોરી આગળ વધે છે તેમાં બીજા દિવસે લાલી ના