અતીતરાગ - 4

  • 3.3k
  • 1.4k

અતીતરાગ- ૪ આજે ફ્રેન્ડશીપ ડે નિમિતે અતીતરાગની આજની કડીમાં હિન્દી ફિલ્મજગતના બે મહાન કલાકારોની ગઢ જેવી ગાઢ અને મિશાલ જેવી મિત્રતાની મહોબ્બતના કિસ્સાને મમળાવીએ.ધ ગ્રેટ શો મેન રાજકપૂર અને ફિલ્મી પડદે સેંકડો ભૂમિકામાં પ્રાણ ફૂંકનાર ઉચ્ચ દરજ્જાના અદાકાર પ્રાણ. તેઓ બન્ને વચ્ચે બંધુ જેવી મિત્રતાનો બાંધ એટલો મજબુત અને ભરોસાપપાત્ર હતો કે, રાજકપૂરના આર. કે. બેનર હેઠળ નિર્માણધીન ફિલ્મ ‘બોબી’ ના મહેનતાણા પેટે પ્રાણ સાબે ફક્ત, હાં, કક્ત એક રૂપિયો સ્વીકાર્યો હતો.અને આ ફિલ્મ સાથે જોડાયેલી બીજી એક દુઃખદ ઘટના એ છે કે, આ ફિલ્મના અંત સાથે બન્નેની દોસ્તીનો પણ અંત આવી ગયો.રાજકપૂર અને પ્રાણ સાબની મુલાકાત એ સમયે થઇ