હાસ્ય લહરી - ૨૬

  • 2.8k
  • 1.1k

યોગ ભગાડે રોગ..!                         હિંમત રાખવી પડે બાકી, યોગમાં તાકાત તો ખરી...! તળેલાં આંથેલા ચરબીલા પદાર્થ ખાવા કરતાં, ૨૧ મી જુન આવે એ પહેલાં તેલના માલીશથી ઘૂંટણીયા ભીંજવવા સારાં..! પેટ અને ડોઝણાના ભેદ તો સમજાય..! નાકથી સુસવાટા કાઢવા જ માંડવાના. એના કપાળમાં કાંદા ફોડું, આખું વર્ષ યોગને બદલે ખાધના પ્રયોગ કરો તો ગબડે, પેટ ફુલાવો તો ચાલે,  ને યોગનો  દિવસ આવે ત્યારે,  ગાલ ને નાક ફુલાવો..? કાને તાળા માર્યા હોય તો ખોલીને સાંભળી લે, યોગ વગર યોગી થવાતું નથી..! ને ભોગી કરતાં યોગીની કીમત વધારે હોય છે..! જો કે, હું એવું બાફ્તો નથી કે, બધાં જ ભોગી હોય..! અમુક યોગ માટે પણ સંવેદનશીલ હોય છે.