હાસ્ય લહરી - ૨૧

(1.2k)
  • 4.1k
  • 1.7k

જ્યાં મળી કેરી ત્યાં ચઢાવી બેડી..!                         બેડી એટલે કેદીને પહેરાવવાની નહિ..! આજની પેઢીને સમજાવવું પડે કે, આંબા ઉપરથી કેરી ઉતારવા માટે ‘બેડી’ નો ઉપયોગ થાય. શહેરી ‘કલ્ચર’ ને BODY નો ખ્યાલ આવે, બેડીની બલા નહિ સમજાય..! ગામડામાં જનમ લેવો પડે. આંબા-આંબલીના વૃક્ષ ઓળખવા શહેરમાં કેમ્પ રાખવા પડે. જુના શબ્દો, જુના રીવાજો, જુના પહેરવેશ, જુના ધંધા-પાણી ને જૂની બોલીની હાલત હવે વિસરાતા સૂર જેવી થવા માંડી. પણ પાંચથી છ હજારથી ચાલી આવેલી કેરીએ હજી એની ઓળખ જાળવી રાખી છે. અધધધ..કેરીના પણ કેટલા પ્રકાર..? ૫૦૦ જાતોમાંથી ૧૦૫ જેટલી જાતો જ હવે ઓળખમાં