ઈતિહાસ રક્ષાબંધન ના ઉત્સવનો...

  • 7k
  • 3
  • 2.6k

ભાઈ અને બહેન ના સંબંધ નો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન. શ્રાવણ માસ ના પૂર્ણિમા ના દિવસે આ તહેવાર ઉજવવા માં આવે છે. જેને શ્રાવણી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. મુંબઈ અને કોંકણ જેવા દરિયાકાંઠા ના વિસ્તાર ના હિંદુ માછીમારો દ્વારા દરિયા ની ચોખા, ફૂલ અને નાળિયેર થી દરિયા ની પૂજા કરે છે જેથી તેને નાળિયેરી પૂનમ પણ કહેવાય છે. રક્ષાબંધન ના તહેવાર ને બળેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. રક્ષાબંધન ના આ તહેવાર પર બહેન ભાઈ ના કાંડા પર રાખડી બાંધી ને તેને સર્વ પ્રકાર ની રક્ષા કરવા નું વચન માંગે છે. એક તરફ બહેન ભાઈ પાસે થી રક્ષા માટે