ભેદ ભરમ - ભાગ 25

(34)
  • 5.2k
  • 3
  • 3k

ભેદભરમ ભાગ-૨૫   વાસણોનું રહસ્ય ઉકેલાયું   રાકેશભાઈની વાત સાંભળી હરમન વિચારમાં પડી ગયો અને એણે એમને સવાલ પૂછ્યો હતો. "તમે એવું કઈ રીતે કહી શકો કે મયંક ભરવાડનો ખૂની અને ધીરજભાઈનો ખૂની અલગ-અલગ છે." હરમને રાકેશભાઈ સામે આશ્ચર્યચકિત થઈ પૂછ્યું હતું. કારણકે હરમન ખુબ મક્કમતાથી માનતો હતો કે બંનેનો ખૂની એકજ છે. "રાત્રે સાડા અગિયારથી પોણા બારની વચ્ચે મયંક ભરવાડને મેં ક્લબ હાઉસમાંથી સોસાયટીના મેઈન દરવાજામાંથી બહાર જતાં જોયો હતો. અને મયંક ઘણીવાર આવી રીતે શનિવાર-રવિવારે જયારે ક્લબ હાઉસમાં પાર્ટી હોય ત્યારે આવતો હોય છે. એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે મયંક સાડા અગિયારથી પોણા બાર સુધીમાં સોસાયટીની