ચપટી - 1

  • 4.1k
  • 1.4k

ચપટીના એક ધીમા અવાજ સાથે જ રામુએ ટેબલ નંબર 2 પર રીતસરની દોટ મૂકી. વહેલી સવારે તેના હસ્તે ઝબકોડાઇ ને ધોવાયેલા લાલ કલરના ગમછા એ ટેબલ પર ઢોળાયેલી ચાંહ નુ રેસાકરષણ કર્યું અને પોતાની સુસ્તી દૂર કરી લીધી. નેશનલ હાઇવે નંબર 48 વડોદરા- અમદાવાદ એક્સપ્રેસ હાઈવે ની શરૂઆતના કિનારે આવેલી શ્રીનાથ ટી સ્ટોલ પર કામ કરતા રામપ્રસાદ ઉર્ફે રામુ માટે ચપટી સાઇરન સમાન હતી અને તેનો વહાલસોયો ગમછો જાણે આઇડેન્ટિટી કાર્ડ. વડોદરા થી અમદાવાદ જતા દરેક નાના મોટા વેપારીઓ અને નોકરિયાત વર્ગ માટે ટી સ્ટોલ સૌથી જૂનું , જાણીતું અને પ્રખ્યાત કહી શકાય તેમ છે. આગળ જતા કોઈ જ્યોતિષ હવે