તું કયા છે

  • 4.2k
  • 1.4k

તુ છે મારી સાથેબીજુ શુ જોઇ એ તારી આંખો મા મારી તસવીરહોય તો બીજૂ શૂ જોઈ એ મારી આંખો મા તારી તસવીરઆમ જ આખી જિંદગી રહેતો બીજૂ શૂ જોઈ એબીજુ શુ જોઈ એ.................. . 2 Music હાથ હાથ મા ના હોય બસ હદય ના તાર મડી જાય હો તમે દૂર મારા થી નામ રલી તમારૂ દીલ ધડકવા લાગે મારુ બીજૂ શૂ જોઈ એ હો...... હો....... હો........ હો.. (2) Second હાથ મા તારો જ હાથ રાખ્યો હતો મેદીલ મા બસ એક જ તસવીર તારીજ રાખી મૅંપણ એવુ તે શૂ ભુલ હતી અમારી કે આંખો મા તસવીર અમારી હોઠ પર નામ બીજા