અનુભવ અને લાગણીઓ

  • 3.3k
  • 1.1k

બધાં વાચકોને નમસ્કાર,આમ તો વરસાદની ઋતુ છે અને સંધ્યા નો સમય છે. ઘનઘોર વાદળોથી ઘેરાયેલું આકાશ ઉપરથી ધીમો ધીમો વરસતો વરસાદ વરસી રહયો છે. અને હું મારી કલમને લઈને કંઇક વિષય શોધી રહ્યો છું, ત્યાં જ મારી નજર એક પ્રેમી યુગલને વરસાદમાં ફરતાં જોયા અને ત્યારે જ મારે આ વિષય વિશે લખવાનું મન થયું અને એક વિચાર પણ આવ્યો કે આમ તો ઘણાં લોકો પ્રેમ વિશે લખી ચૂક્યા છે તો મારું આ લેખન વાંચશે કોણ? આ સવાલ તો બધાં લેખક ને જ્યારે તે કંઇક વિષય લખે છે ત્યારે ઉદભવે જ છે. પણ જે પોતાના માટે લખતાં હોય છે તેનાં માટે