ANSHNA PAHEREDARA procession of the spooks - 2

  • 3.2k
  • 1.4k

ઇન્ડિયનએરલાઇન્સ ની ફ્લાઈટ લેન્ડ કરે છે અને નિકુંજ પ્લેન ની સીડીઓ થી નીચે ઉતરતો દેખાઈ રહ્યો છે.પોર્ટ ની અંદર પ્રવેશ તાજ એક વ્યક્તિ ને હાથમાં મિસ્ટર નિકુંજ નું બોર્ડ લઈને ઊભેલો જોયો અને નિકુંજ તેની પાસે જઈને હસીને કહ્યું આઈ એમ નિકુંજપેલી વ્યક્તિએ રાજસી આદર માં કહ્યું કમ ધીસ વે સર.rolls-royceનો ડોર ઓપન થતાની સાથે જનિકુંજ થેન્ક્સ વાળા ઉચ્ચારણો સાથે કારમાં પ્રવેશ કરે છે. શોફરે પૂછ્યું, સર રાસ્તે મે કાર કંહી રોકની હૈ!નિકુંજે કહ્યું નહીં અબ સીધે રાજમહેલ હી લે ચલો.શોફરે નિકુંજ પ્રત્યેની પ્રસન્નતા થી કહ્યું ઠીક હૈ સર. વસ્તુ સ્થિતિના આવાગમનો વાળા ભાવ એક ક્ષણ માટે નિકુંજના ચહેરા પરથી