Tag સમજદાર માણસ નો...

  • 3.1k
  • 1
  • 1.3k

એ તો ના સમજે પણ તું તો સમજદાર છો ને??નાની નાની વાત ને મોટી ના કરી જતી કરી દેવાની.મુકી દેવાનુ.. આ વાકય લગભગ આપણા બધા જ ફેમિલી મા સાંભળ્યું જ હશે કેમ કે તે વ્યક્તિ સમજદાર છે...કેટલુ સારું ટેગ લગાવી આપ્યુ , સમજદાર!!!! એ સમજદાર છે તો બાકી બધા શું સમજદાર નથી??? મારું કહેવાનું તાત્પયૅ એ નથી કે કોઈ જ સમજતુ નથી, સમજે બધા જ છે પણ જતુ કરવાનુ આવે અને જે વ્યક્તિ પોતાની ઈચ્છા ને મારી ને બધા ને ખુશ રાખવા ની કોશિશ કરે ને હંમેશા એ ખુશ છે એવું બતાવે છે એટલે બધા લોકો માટે એ સમજદાર વ્યક્તિ