હાસ્ય લહરી - ૧૫

  • 3.5k
  • 1.3k

જન-વજન તો તેને રે કહીએ..!                                               ટોલનાકાની માફક પૃથ્વી ઉપર વજનકાંટા પણ મુકવા જોઈએ. ખબર તો પડે કે, પૃથ્મુવી ઉપર રોજનો કેટલો ભાર વધે છે..? શું લોકોનું વજન અને ફાંદ વધે છે મામૂ..? મહેસાણાના છકડાની માફક ઠેર ઠેર ‘ઓવરલોડિંગ’ જ થાય છે..! ટેન્વશન આવી જાય યાર,  પૃથ્વી સમતોલન તો નહિ ગુમાવે ને..? જન-જન વસ્તીનો વિકાસ જોતાં એમ થાય કે, ૫૦-૫૦૦ વર્ષ સુધી આમ જ ચાલ્યું તો એક દિવસ પૃથ્વી માથા ઉપર ભટકાય તો નહિ ને..? વજનનો વિસ્ફોટ એટલો વધે છે કે,  ‘birth control’ લાવીએ તો પણ