હાઈવે..

  • 3.4k
  • 1k

जहा तेरीये नजर है। मैरी जा मुझे खबर है।जहा तेरीये नजर है। मैरी जा मुझे खबर है।बचना सका कोई आऐ कीतने ।लम्बे है मेरे हाथ इतने ।देख ईधर यार ध्यान कीधर है।जहा तेरीये नजर है। मैरी जा मुझे खबर है।એક હાથે ઇશારા આશા તરફ કરતો અને એક હાથ ગાડીના સ્ટેરીંગ વીહ્લ પર રાખી ગાડી ચલાવતો રાજન ગાડી માં વાગી રહેલા કીશરો કુમારના મદમસ્ત ગીતમા આને મસ્તીમાં અહમદાબાદ તરફ આગળ વધી રહ્યા હતા."આ..હાઇ..હા શું ગીતો છે ! શું મધુર અવાજ આને સંગીત છે. સાંભળતા જ દિલ બાગ બાગ થઈ જાય." આશા સામે મસ્તી ભરી નજરે જોતા રાજન બોલ્યો." સામું જોઈને ગાડી