એક દિવસ...

(11)
  • 4.2k
  • 1.3k

આમતો મારી સવાર એમના good morning સાથે ઘણીબધી શુભકામનાઓ થી થતી,એકબીજાને good morning કહેવુ એ અમારુ રૂટીન થઈ ગયુ હતુ,પછી ભલે આખો દિવસ વાત થાય કે ના થાય, અમે પહેલીવાર social media ના માધ્યમ થી મળ્યા હતા,શરૂઆતમાં એમના રોજ message આવતા પણ હું બહું ઘ્યાન ન આપતી,કારણ કે એવા તો રોજ ઘણાબધા લોકોના message આવે,પણ પછી મે notice કર્યુ કે હું જવાબ આપુ કે ના આપુ એમના શુભકામનાઓ સાથે good morning ના message આવી જ જાય,પછી એક દિવસ મે પણ reply આપ્યો અને પછી અમે એકબીજા ના સારા મિત્ર બન્યા, આમતો બન્ને પોતાના કામકાજ માં ખૂબજ વ્યસ્ત રહેતા, હું એક