સાથિયા - ભાગ-1

(14)
  • 3.8k
  • 1
  • 1.6k

નમસ્તે મિત્રો કેમ છો બધા? મિત્રો હુ આપ સહુનો ખુબ ખુબ આભાર માનુ છુ કે આપ સહુએ મારી બધી ધારાવાહિક સનસેટ વિલા, પ્રેમની સજા, પ્રેમાત્મા, જંગલરાઝ, સપનાની અનોખી દુનિયા, આપ સહુએ ખુબ પસંદ કરી. મિત્રો હુ આપની સમક્ષ એક નવી ધારાવાહિક લઇ ને આવ્યો છુ હુ આશા કરુ છું કે આ ધારાવાહિક આપ સહુને ખુબ જ પસંદ આવશે. તો હવે આપનો વધારે સમય ના લેતા હુ ધારાવાહિક ના પહેલા ભાગ પર આવુ છુ. શહેરની એક પ્રખ્યાત અને મોટી હોટલ જેમા એક લગ્નપ્રસંગ ચાલી રહ્યો હતો. મોટા મોટા ઘરના લોકો એ પ્રસંગ મા જોડાયા હતા. લોકો આતુરતાથી દુલ્હન ના મંડપમાં આવવાની