હોમ સ્વીટ હોમ

  • 3.6k
  • 1.3k

આજના સમયમાં દરેક માણસ માટે ખૂબ જ અગત્યની વસ્તુ કોઈ હોય તો એ છે રહેવા માટેનું પોતાનું એક ઘર બધા જ લોકો પોતાના સપનાના મહેલ કે ઘરને આગવી રીતે શણગારવા ના અને સજાવવાના પ્રયત્ન કરતા હોય છેઘર તો તમે ઘણા જોયા હશે પણ આજે આપણે વાત કરવાની છે દુનિયા ના સૌથી વિશાળ અને મોંઘા ઘરની તમે બધા જાણતા હશો આખી દુનિયાનું સૌથી મોટું અને મોંઘુ ઘર એટલે એન્ટિલિયા જે મુંબઇમાં આવેલું છે ભારતના નામચીન ઉદ્યોગપતિ મુકેશભાઈ ધીરુભાઈ અંબાણી જેને લગભગ આપણે બધા જ ઓળખીએ છીએ તેઓ આ ઘરના માલિક છે આ તો થઈ બધી કોમન વાતો પણ આજે આપણે એ