દૈત્યાધિપતિ II - ૯

  • 3.8k
  • 2
  • 1.4k

સુધાને આધિપત્યએ હિંસાયો અને ધિવરોનો યુધ્ધ યાદ અપાવ્યો. દૈત્યધિપતિની શરૂઆતમાં તેઓની કથા હતી.  હું તમે તે કથાનો સાર કહું છું- આધિપત્યમાંથી, જૂના જમાનામાં એક નદી પસાર થતી હતી, ગિરક્ષા નદી. ગિરક્ષા નદી સૂકાવી રહી હતી, આધિપત્યનું સરોવર  સુકાઈ ગયુ હતુ, અને આધિપત્ય રાજ્યમાં મહામારી ફેલાઈ હતી. હિંસાયોને આધિપત્ય પર કબજો જમાવો હતો, તેથી તેઓ બાજુના રાજ્ય, વિરાજિયા સાથે મળી રાત્રે હુમલો કરવાના હતા.  વિરાજિયા, ધિવરપ્રસ્થ, અને હિંસયા રાજ્યોએક જગ્યાએ મળતા હતા, ગિરક્ષા નદીના કાંઠે. જો આધિપત્ય પર પાળ બાંધી ગિરક્ષાનું પાણી આધિપત્ય તરફ લઈ જવામાં આવે તો, બીજા રાજ્યોને પાણી પણ નહીં મળે, અને ત્યાંનાં સૈનિકો તે  નહેર થી થઈ