હાસ્ય લહરી - ૪

  • 5k
  • 2.1k

  વસંત-ઋતુએ વિઝા લેવાની જરૂર નથી..!                                       આજકાલ ધમ્માલોમાં પણ સાલી 'લેટેસ્ટ' આવવા માંડી. નિશાળમાં આગલા વિદ્યાર્થીનો કોલર ખેંચવાની કે, તેના માથે ટપલી મારી આડું જોઈ લેવાની મસ્તી હવે પસ્તીમાં ચાલી ગઈ. હવે તો પ્રેમ-પૈસા-પદવી ને પાપાચારની ‘લેટેસ્ટ’ ધમ્માલ ચાલે..!  સંત આવે કે જાય, વસંત અટકે કે ભટકે, અહી પડી છે કોને..? વાઈફ જે છે, તે જ છે કે, બદલાય ગઈ, એ જોવાનો પણ સમય નહિ. ઋતુ જાય તેલ લેવા, પૈસો ક્યાં છે..? અમુક તો અમસ્તા જ શ્વાસનો બગાડ કરીને,  બરાડા પાડતાં હોય કે, ‘મારી અક્કલ ‘ આઉટ ઓફ ડેઈટ’  થઇ ગઈ..! મારી અક્કલ ચરવા