સોશ્યિલ મીડિયા ના ટાઈમ મા લવ મેરેજ કે અરરેન્જ ?

  • 2.5k
  • 964

હાલનો સમય કરંટ discussion અથવા ચર્ચાનો વિષય હોય તો એ છે કે લવ મેરેજ અથવા અરેન્જ મેરેજ .આપણે જોવા જઈએ તો આજકાલ રિલેશનશિપ બહુ તૂટે છે અથવા આપણે તેમને ટકાવવા મહેનત નથી કરતાં. એમાં પણ જો કોઈના લવ મેરેજ તૂટે તો ત્યારે લોકો તરત જ કહેશે કે લવ મેરેજ હતા એટલે જ તૂટ્યા ચાર દિવસની ચાંદની હોય પછી સાચી ખબર પડે .પોતાની જાતે લાઈફ પાર્ટનર શોધી એટલે જ આવું થાય. દુનિયાદારીની શી ખબર પડે. જો અરેન્જ મેરેજ તૂટશે તો પણ લોકો બોલતા અટકાતા નથી. તો પણ લોકો બોલશે જ એમ કહેશે કે પૈસા મિલકત જોઈને કર્યું હતું એટલે તૂટ્યા. દિલથી