રાધિકા એક પ્રેમ કથા

  • 3.3k
  • 1.3k

આ સ્ટોરી real છે. મે નામ બદલી નાખ્યાં છે.આમાં હું ખુદ એક પાત્ર છું .મારું નામ પણ ચાહત જ છે આમાં....! આપણે ઘણી વખત વિચારી એ કે પ્રેમ બસ લેલા મજનું , હિર રાંઝા , રોમિયો જુલિયટ જેવા જ મહાન માણસો જ કરે છે.અને બિચારા ઓ ની સ્ટોરી અધૂરી રહી જાય છે.... અરેરેરેરે.....! કેટલું દુઃખ દાયક છે..! આપણે જેને પ્રેમ કરીએ મતલબ એવો નહિ કે પ્રેમી કે પતિ જ હોય ..આપણી ફેમિલી પણ ગણી શકીએ... જેમ કે ...,હું મારા માટે મારા પપ્પા મારી દુનિયા હતા... દેખો હવે ..એમને મે જીવ થી પણ વધારે પ્રેમ કરું છું ..કેમ કે એ મને