ગહેરો રાઝ, એક ચાલબાઝ - 1

(19)
  • 7.1k
  • 8
  • 3.5k

ગહેરો રાઝ, એક ચાલબાઝક્રાઇમમાં ચાલબાઝીની સસ્પેન્સ કથા સર પ્લીઝ, મોમ મને બહુ જ યાદ આવે છે! આઇ રિયલી મિસ હર! કૃતિ બોલી તો ઇન્સ્પેકટર વિરાજ ને એની ઉપર દયા આવી ગઈ. શહેર ના ખ્યાતનામ બિઝનેસમેન મિસ્ટર રિતેશ મેહતા ની એ એકની એક છોકરી હતી. એની મમ્મી મિસિસ મેહતા છેલ્લા અમુક કલાક થી ગાયબ હતા! આ કેસ બહુ જ હાઇ પ્રોફાઈલ હતો, આથી કમિશનરે જ ઇન્સ્પેકટર વિરાજ ની આની તપાસ માટે ભલામણ કરી હતી. ઇન્સ્પેકટર વિરાજ સ્માર્ટ ઇન્સ્પેકટર હતો. તમારી કોઈ સાથે દુશ્મની?! વિરાજે કહ્યું તો રિતેશે કહ્યું, બિઝનેસમેન છું! મારા તો ઘણા દુશ્મનો હોઈ શકે છે!!! સર, અમારી કોઈ સાથે