કાંઈક નવું જાણવા જેવું

  • 34k
  • 8.6k

આજ ના આ આધુનિક યુગ માં બધીજ વસ્તુઓ ની માંગ ખૂબજ ઝડપીથી વધી રહી છે આ ઉપરાંત તેની કિંમત માં પણ દિન પ્રતિદિન નોંધ પાત્ર વધારો જોવા મળી રહ્યો છે આજે આપણે વાત કરી એ પેટ્રોલ અને ડિઝલ ની વધતી જતી વસ્તી ની સાથે વાહનો નો ઉપયોગ પણ ખૂબજ વધતો જાય છે તેના કારણે પેટ્રોલ અને ડિઝલ ની માંગ માં પણ વધારો જોવા મળે છે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આપણા રોજીંદા જીવનમાં આ બંને તેલ નો ઉપયોગ ખૂબજ અગત્યનો છે ખેડૂત ના ટ્રેકટર થી લઈને ફાઇવ સ્ટાર હોટેલ ના જનરેટર સુધી દરેક જગ્યા પર તેનો ઉપયોગ થતો જોવા