શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો - 19 - શ્રદ્ધા

  • 3.3k
  • 1.4k

શેડ્સ ઓફ પિડિયાટ્રિક્સ: લાગણીઓનો દરિયોપ્રકરણ 19 : "શ્રદ્ધા""ચોમાસું બરાબર જામ્યું હતું,સાંબેલાધારે વહ્યા પછી વરસાદ એ થોડો વિરામ લીધો હતો.રાત ના ૨ વાગ્યા નો સમય,હોસ્પિટલ થી ફોન આવ્યો,"સર એક ન્યૂ બોર્ન બાળક છે,હજી હમણાં જ ડીલીવર થયું છે, પણ સીક્રેશન બહુ જ આવે છે.હોસ્પિટલ જઈને જોયું તો ૨ મહિલાઓ આ નાનકડા ફૂલ જેવા બાળક ને ખોળા માં લઈને ચેહરા પર તીવ્ર ચિંતાઓ સાથે ઊભી હતી.તપાસ કરતા માહિતી મળી કે, કોર્ડ ( ગર્ભ નાળ) બાળક ના ગરદન ની ફરતે વીંટળાઈ ગયો હતો અને તેની હાર્ટ બીટ માં ડ્રોપ આવ્યા, અને ફિટલ ડીસ્ટ્રેસ થતાં તાત્કાલિક સિઝેરિયન કરવામાં આવ્યું.ઓક્સિજનનું લેવલ ચેક કરતા માલુમ પડ્યું