લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-13

(3.4k)
  • 5.9k
  • 1
  • 2.9k

વાચક મિત્રો,મોટાભાગનાં વાચકો જાણતાં હશે, કે લવ રિવેન્જ વાસ્તવિક ઘટનાઓ ઉપર આધારિત નવલકથા છે. એમાંય ખાસ કરીને લાવણ્યાની લાઈફ વિષે મેં જે કઈં પણ લખ્યું છે, એમાંનું લગભગ બધુજ સાચું છે. આજનાં પ્રકરણમાં પણ લાવણ્યાનાં ભૂતકાળ વિષે હું જે કઈંપણ લખું છું એ પણ સાચુંજ છે.    એક સુધારો જે વાચક મિત્રોએ લવ રિવેન્જનો પહેલો ભાગ વાંચ્યો હોય એ લોકોને ખબર હશે કે તેમાં લાવણ્યાના પિતાનું (સાઈલેન્ટ) પાત્ર આવે છે. જોકે પ્રથમ ભાગ લખતી વખતે મેં નહોતું નક્કી કર્યું કે લાવણ્યાનાં રિયલ પાસ્ટ વિષે હું વાચકોને જણાવીશ કે નહીં. આથી જ લાવણ્યાના પિતાનું પાત્ર મેં હાજરી પૂરતું સાઈલેન્ટ રાખ્યું હતું. જોકે હવે