જિંદગી દો પલકી... Part -3

  • 3.4k
  • 1.5k

અત્યાર સુધી...   પોતાના પરિવારને મૃત અવસ્થામાં જોઈ સક્ષમ ગભરાટ સાથે ભર ઊંઘમાંથી ઊઠી ગયો. ઘરના બધા સભ્યો બહાર ગયા હતા. પ્રેક્ષાની ચીઠ્ઠી મળતા સક્ષમ પણ તૈયાર થઈ હોટેલ પર પહોંચ્યો. તે હોટેલમાં એક અંધારા રૂમમાં પ્રવેશ્યો.    હવે આગળ...       જિંદગી દો પલકી... Part -3       સક્ષમની ગાડી બરાબર હોટેલની સામે આવીને અટકી. ગાડી પાર્ક કરી સક્ષમ ફટાફટ હોટેલમાં પ્રવેશ્યો. સક્ષમ પોતાના પરિવારને મળવા માટે હાંફડો ફાંફડો થતો હતો. થોડી મિનિટો પણ જાણે તેને કલાકો સમાન લાગતી હતી. ફાઇનલી તે એક રૂમમાં પ્રવેશ્યો. રૂમમાં ચારે તરફ અંધારું હતું.    જેવો તે અંદર ગયો , થોડીક