લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-11

(2.2k)
  • 5.9k
  • 1
  • 3.1k

લવ રિવેન્જ-2 Spin OffSeason -2પ્રકરણ-11 “સિંગર બનવાનું એ સપનું એનું ન’તું.....! એનું ન’તું.....!” સિદ્ધાર્થના એ શબ્દો પર વિશ્વાસ ન થયો હોય એમ નેહા એ શબ્દો મનમાં દોહરાવી રહી “મારું હતું...મારું હતું.....!” "મને સમજાયું નઈ ....!" નેહાને વિશ્વાસ ના થયો હોય એમ તેણીને માથું ધુણાવી મૂંઝાઈને પૂછ્યું "સિંગર બનવું તો આરવની પેશન હતી....ઝનૂન હતું.....એટલેજ એ ઘરેથી ભાગીને અમદાવાદ આયો તો ને...!?" કેટલીક ક્ષણો મૌન રહીને સિદ્ધાર્થે નેહા સામે દયામણી નજરે જોયે રાખ્યું પછી કહેવાં લાગ્યો -" હું ચાર વર્ષનો હતો....! ટીવી પર આવતાં સિંગિંગ શૉ જોઈને મને સિંગર બનવાનું ઘેલું લાગેલું ....!" સિદ્ધાર્થ ખિન્ન સ્વરમાં બોલી રહ્યો હતો, નેહા તેને સાંભળી