જિંદગી દો પલકી... - Part-1

  • 4.7k
  • 1
  • 2.3k

પ્રસ્તાવના પ્રસ્તુત કથા આધુનિક જમાનાની જીવન શૈલી વિશે છે.હાલનો જમાનો મોબાઈલ, લેપટોપનો છે. લોકો બહાર નીકળવા કરતા મોબાઈલ, લેપટોપ જેવા ઉપકરણો પર વ્યસ્ત રહેવું વધારે પસંદ કરે છે. આવી જ સક્ષમની પણ આદત હોય છે. મોબાઈલની નાની સ્ક્રીન પર ફિલ્મ જોવી તેનો શોખ છે. તે આખો દિવસ કામ કરી મોડી રાત સુધી મોબાઈલમાં ફિલ્મ જોએ રાખે છે. તેની પત્ની પણ તેની આ આદતથી કંટાળી ગઈ હોય છે. ત્યાર બાદ કંઇક એવી ઘટના બને છે કે જેના કારણે તેનું આખું જીવન બદલાય જાય છે. તો ચાલો જાણીએ કે એવું તે શું થયું હતું કે સક્ષમ નું પૂરું જીવન બદલાઈ ગયું..... પ્રસ્તુત