માઈક્રોફિકશન મેળો - 3

  • 3.4k
  • 1.4k

હું સુંદર નથી?એ થોડી શ્યામ હતી એટલે એને હંમેશા એવું થતું કે એ સુંદર નથી ને એનું નામ પણ શ્યામા હતું. ઘરમાં બધા એને શ્યામા નહીં પણ પ્રેમથી કાળી જ કહીને બોલાવતા. શ્યામા એવરેજ છોકરી હતી. બીજી છોકરીઓની જેમ ટીપટોપ રહેવું એને ઓછું ગમતું. એ જે ઓફિસમાં કામ કરતી હતી ત્યાં બધી છોકરીઓ ટીપટોપ તૈયાર થઇને આવતી. કોર્પોરેટ ઓફિસમાં હોય છે એમ દરેક છોકરીનું ક્યાંકને ક્યાંક કોઈ ને કોઈ સાથે સેટિંગ હતુ સિવાય કે શ્યામા એટલે એને પોતાની સુંદરતા માટે ઇન્ફિરિયારીટી કોમ્પ્લેક્ષ હતો. એ પોતાને સુંદર ન્હોતી માનતી. એક દીવસ ઓફિસમાં પુજા હતી . બધાએ સાડી પહેરીને આવવાનું નક્કી કર્યું