ઇન્ડિયાના જોન્સ

  • 4.7k
  • 1.6k

વાર્તામાં એવું થાય છે કે શરૂઆતમાં ઈન્દી તેના મિત્રો સાથે અજાણ્યા ટાપુ પર આરક ની શોધમાં નીકળ્યો હોય છે કે તે એક ગુફા પાસે આવે છે અને તેના મિત્રો તેનાથી દૂર થઈ જાય છે ત્યારે તેની સાથે એક સાથી હોય છે તે સાથી બીકણ હોય છે તેથી તે એની પાછળ આવ્યા કરે છે તેઓ ગુફામાં જાય છે ત્યાં ગુફામાં ખતરા એક પછી એક આવતા હોય છે સૌથી પહેલા તેઓ ગુફામાં ઘૂસે છે ત્યારે પોતાની સાથે જ ચામાચીડિયા નો હુમલો થઈ જાય છે તેઓ જેમ તેનાથી છોડાવે છે કે બીઝી મુસીબત સામને ગળે પડી જાય છે આ ગુફામાંથી એક મૂર્તિ લાવવાની