પંખાની ભવાઈ

  • 3.1k
  • 1.2k

II SHRI GANESHAI NAMAH II JAI MATAJI II પંખાની ભવાઈ હે પ્રભુ ! આભાર ! તમારો મને આ દુનિયામાં લાવવા માટે મને સરસ મજાનું રૂપ આપવા માટે હું તો જાને સ્વર્ગમાં હોવ એવી અનુભૂતિ થાય છે. મારી તો મોરલા જેવી સરસ મજાની પાંખો છે અને મારો કલર તો માશાલ્લાહ..! મેઘધનુષ્ય જેવો અદભુત છે, હું તો હવામાં ઉડીશ…, લોકોને હવા આપીશ… કેવી સરસ મારી પ્રકૃતિ છે! મારા તૈયાર થયા પછી હું તો સરસ મજાના એક બોક્સમાં ગોઠવાયેલો હતો ત્યારે જ મને એક દુકાનનો શેઠ મને એની દુકાને લઇ ગયો…અને એમની દુકાન-શોપ એટલે જાને આલીશાન મહેલ કરતા ઓછો નઈ હતો મને તો