ટૂંકું ને ટચ, પણ સો આની સચ !

(24)
  • 4.6k
  • 1.6k

(1) "તમારા આખ્યાનમાં પોલીસ કોણે બોલાવી હતી ખબર છે ?" જીવનલાલની પત્નીએ કહ્યું. જીવનલાલે ગઈકાલે રાતે સોડાયટીમાં ધાર્મિક આખ્યાનનું આયોજન કર્યું હતું.જે રાત્રે નવ વાગ્યે શરૂ થઈને છેક સવાર સુધી ચાલવાનું હતું.એ માટે સ્ટેજ, લાઇટિંગ, સાઉન્ડ સિસ્ટમ અને નાટક જોવા આવનાર માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી.અગિયાર વાગ્યે ખેલ બરાબરનો જામ્યો હતો એ જ વખતે કોઈએ 100 નંબર ડાયલ કરીને પોલીસ બોલાવી હતી.અને ખેલ અધૂરો રહી ગયો હતો. જીવનલાલને કોણે પોલીસ બોલાવી હતી એની તલાશ હતી. એમને એ પોતાના આયોજન ઉપર પાણી ફેરવનાર એ વ્યક્તિ પર અતિશય ગુસ્સો આવ્યો હતો. "કોણે ?" જીવનલાલે તરત પૂછ્યું. "તમારા પચાસ હજાર ઉપર પાણી